ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર LCBએ રાણાવાવ આશાબા સીમશાળા વિસ્તારમાંથી 9 જુગારીઓને ઝડપી પાડ્યા - પોરબંદરમાં જુગાર

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર અને પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીને મળેલી બાતમીના આધારે પોરબંદર LCBએ રાણાવાવ આશાબા સીમશાળા વિસ્તારમાથી રેડ પાડીને નવ જુગારીઓ ઝડપી પાડ્યા હતા.

Porbandar
પોરબંદર LCBએ રાણાવાવ આશાબા સીમશાળા વિસ્તારમાથી 9 જુગારીઓને ઝડપી પાડ્યા

By

Published : Aug 28, 2020, 11:02 PM IST

પોરબંદર: જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર અને પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીને મળેલી બાતમીના આધારે પોરબંદર LCBએ રાણાવાવ આશાબા સીમશાળા વિસ્તારમાથી રેડ પાડીને નવ જુગારીઓ ઝડપી પાડ્યા હતા.

આરોપીઓના નામ

  • પ્રફુલ ઉર્ફે ઘવલ ભુરાઇ ચુડાસમા
  • ચેતન નરશીભાઇ રાઠોડ
  • ગોપાલ દેવશી મોકરીયા
  • ગીરઘર ગોવા કુછડીયા
  • રાજુ માઘા સોઢા
  • કરશન ગોગન મોરી
  • રાજુ કારા સોઢા
  • ઘીરૂ વીરા સોઢા

પોરબંદર LCBએ આરોપીઓ પાસેથી 1,32,900ના મુદ્દા માલ જપ્ત કર્યો હતો. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પોરબંદર LCB, PI એમ.એન.દવે, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, અને સલીમ પઠાણ, રવિ ચાઉ, ગોવિંદ મકવાણા, દિલીપ મોઢવાડીયા, લીલા દાસાએ રેડ પાડીને જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details