ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના કુછડીમાં ફસાયેલા રાજુલાના 37 મજૂરમે વતન મોકલાવાયા - covid-19 effect

પોરબંદરના કુછડી ગામે લોકડાઉનના કારણે ફસાયેલા રાજુલાના 37 મજૂરોને અર્જુન મોઢવાડિયાએ મદદ કરી વતન પોહોંચાડ્યા હતા.

etv bharat
પોરબંદર: કુછડી ગામે ફસાયેલ રાજુલાના 37 મજૂરો વતન મોકલાયા

By

Published : May 7, 2020, 9:59 PM IST

પોરબંદર: કુછડી ગામ નજીક રોડકામ અર્થે અમરેલી જિલ્લાના રાજુલાના ચાચબંદર ગામના 37 જેટલા મજૂર ભાઈ-બહેનો છેલ્લા 50 દિવસથી લોકડાઉનને કારણે ફસાયા હતા.

પોરબંદર: કુછડી ગામે ફસાયેલ રાજુલાના 37 મજૂરો વતન મોકલાયા

તેમને અર્જુનભાઈ મોઢવાડીયા અને રામદેવભાઈ મોઢવાડીયાએ જરૂરી પરવાનગી મેળવીને તેમજ વાહનની વ્યવસ્થા કરીને ગુરૂવારે તેમના વતન પરત મોકલ્યા હતાં.

પોરબંદર: કુછડી ગામે ફસાયેલ રાજુલાના 37 મજૂરો વતન મોકલાયા

ABOUT THE AUTHOR

...view details