ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાન ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને મુક્ત કરશે - Porbander'

પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ આ માછીમારોને કરાંચી જેલમાં રાખવામાં આવે છે. વર્ષોથી અનેક રજૂઆતો કર્યા બાદ કુલ 360 માછીમારોને મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય લેતા માછીમાર સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

પાકિસ્તાન

By

Published : Apr 22, 2019, 2:50 AM IST

ઇન્ડોપાક પીસ એન્ડ ડેમોક્રેસી ફોરમના મેમ્બર જીવન જુંગીએ જણાવ્યું હતું કે,પાકિસ્તાન સરકારે કુલ 4 તબક્કામાં ભારતીય માછીમારોને છોડવાનો નિર્ણય લીધો છે. જેમાં આવતીકાલે ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને વાઘા બોર્ડર પર મુક્ત કરવામાં આવશે. ત્યારહાદ બે દિવસ બાદ તેઓ વેરાવળ પહોંચશે.

પાકિસ્તાન ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને મુક્ત કરશે

ABOUT THE AUTHOR

...view details