ગુજરાત

gujarat

ETV Bharat / state

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાતા પોરબંદરમાં ભાજપે કરી ઉજવણી - pbr

પોરબંદરઃ પાકિસ્તાનના આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરવામાં આવતા પોરબંદરના ભાજપ કાર્યકરોએ મોદી સરકારની જીત ગણાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 3, 2019, 6:02 AM IST

આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાતા ભારતને મોટી સફળતા મળી છે. આ તકે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.

પોરબંદરમાં ભાજપે ફોડ્યા ફટાકડા

ABOUT THE AUTHOR

...view details