પોરબંદર : માર્કેટિંગ યાર્ડમાં શિયાળામાં કેસર કેરીની આવક થતા લોકોમાં (Marketing Yard in Porbandar) આશ્ચર્ય સર્જાયું છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સના 3100 ભાવે વેચાણ થયું હતું. સામાન્ય રીતે સીઝન મુજબના ફળફળાદી આવતા હોય છે, પરંતુ ગ્લોબલ વાર્મિંગ તેમજ વાતાવરણમાં પલટાના કારણે અલગ અલગ પ્રકારના ફળો અને શાકભાજીઓ મળી રહ્યા છે. (Porbandar Saffron Mangoes Income)
આ પણ વાંચોગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન
ક્લાઈમેટ ચેન્જ કારણે કેરી ત્યારે હર શિયાળે પોરબંદરમાં કેરીની આવક થતા લોકોમાં (Porbandar Saffron Mango Price) પણ આશ્ચર્ય પામ્યું હતું. ક્લાઈમેટ ચેન્જ અને વાવાઝોડાના કારણે બે માસ અગાઉ આંબામાં ફ્લાવરિંગ થયું હતું અને હવે ફળ આવવા લાગ્યા છે. પોરબંદરના ખંભાળા ગામે ચાર જેટલા આંબામાં કેરી આવતા કુતુહલ સર્જાયું છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં પણ કેરી મળવા લાગતા ખેડૂતો દ્વારા યાર્ડમાં લાવવામાં આવી હતી. (Saffron mango season)
આ પણ વાંચોJunagadh Kesar Mango: કેરીના સંશોધનમાં ખેડૂતે મેળવી સિદ્ધિ, જાણો કેરીમાં શું છે વિશેષતા
10 કિલોના બોક્સની કિંમત 310ની કિલો એટલે કે 10 કિલોના એક બોક્સની કિંમત 3100 લેખે હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં છ પેટીની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે હજુ મોટા ભાગના આંબામાં મોર પણ આવ્યા નથી ત્યાં પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેસર કેરી આવતા લોકોમાં આચાર્ય સર્જાયું હતુ. (Porbandar Marketing Yard Saffron Mango)