ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર એલસીબીએ પાંચ જુગારીઓની કરી ધરપકડ - પોરબંદર એલસીબીએ પાંચ જુગારીઓની કરી ધરપકડ

પોરબંદર આદિત્યાણા દાદરસીમ વાડી વિસ્તારમાંથી એલસીબીએ 1.14 લાખના મુદ્દામાલ સાથે 5 જુગારીઓની ધરપકડ કરી છે.

etv bharat
પોરબંદર: એલસીબીએ પાંચ જુગારીઓની કરી ધરપકડ

By

Published : Sep 16, 2020, 8:12 PM IST

પોરબંદર : એલસીબીએ બાતમીના આધારે પોરબંદર આદિત્યાણા દાદરસીમ વાડી વિસ્તારમાં રહેતા આરોપી કાંઘા રણઘીરભાઇ ખુંટીના ઘરે દરોડા પાડતા જુગાર રમતા વૈદે ઉર્ફે વિજય રાણાભાઇ ખુંટી, વનરાજ રાજાભાઇ ખુંટી, હરદાસ ઓડેદરા, રામા નાથાભાઇ મોઢવાડીયા એમ મળી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે રોકડા રૂપિયા 62,500 સહિત કુલ 1.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોરબંદર: એલસીબીએ પાંચ જુગારીઓની કરી ધરપકડ
પોલીસે પાંચે જુગારીઓ વિરુધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details