ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે - porbanda

પોરબંદર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદી અન્વયે વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

porbandar
પોરબંદર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદી અન્વયે રજીસ્ટ્રેશન કરાવી શકશે

By

Published : Oct 1, 2020, 12:20 PM IST

પોરબંદર : સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન 2020-21 MSP મગફળી અન્વયે ખેડૂત રજીસ્ટ્રેશન તારીખ 1 ઓકટોબરથી તારીખ 20 ઓકટોબર સુધી APMC પોરબંદર, રાણાવાવ ગોડાઉન, કુતિયાણા ગોડાઉન ખાતે તેમજ ગ્રામ્યકક્ષાએ V.C.E દ્રારા વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાશે. તેમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્રારા જણાવાયુ છે.

ABOUT THE AUTHOR

...view details