પોરબંદર : બાગાયત ખાતા દ્વારા વર્ષ 2020-21 માટે બાગાયતી ખેતીમાં પોલી પ્રોપીલીન કવર (વેજીટેબલ) ઘટક માટે પોરબંદર જિલ્લાના ખેડૂતો આઇખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર તા.30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
બાગાયતી ખેતીમાં પોલી પ્રોપીલીન કવરના ઘટકોનો લાભ લેવા ખેડૂતો 30 સપ્ટેમ્બર અરજી કરી શકશે - I Farmer Portal
પોરબંદર જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતીમાં પોલી પ્રોપીલીન કવરના ઘટકોનો લાભ મેળવવા ઇચ્છતા હશે તેવા ખેડૂતો તે માટે 30 સપ્ટેમ્બર સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.
પોરબંદર: બાગાયતી ખેતીમાં પોલી પ્રોપીલીન કવરના ઘટકોનો લાભ લેવા ખેડૂતો ૩૦ સપ્ટેમ્બર સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
ઓનલાઇન અરજી કરી પ્રિન્ટ સાથે જરૂરી કાગળો 7-12, 8-અ, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક પાસબુકની નકલ, શાકભાજી વાવેતરનો તલાટી મંત્રીનો દાખલો સહિત કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન -2 સાંદિપની રોડ ખાતે પહોચાડવાના રહેશે. તેમજ વધુ જાણકારી માટે કચેરીના નં. 0286-2222656 પર ફોન કરવાનો રહેશે.