પોરબંદર આજે 27 ઓક્ટોબર ગુરુવારના રોજ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા ( Sense Process ) હાથ ધરાઈ હતી. ભાજપના ત્રણ ચૂંટણી નિરીક્ષકો ( BJP Election Observers ) બિરલા હોલ પોરબંદર ખાતે ( Sense Process for Two Seat kutiyana Porbandar)ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવનાર તથા સામાન્ય કાર્યકર્તાઓને સાંભળી તેઓનો મત જાણ્યો હતો.
વિધાનસભા ચૂંટણી દાવેદારીને લઈ પોરબંદર ભાજપ જીતે તેવા ઉમેદવાર ગોતશે - ગુજરાત વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ને લઇને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી દાવેદારીને લઈ સેન્સ પ્રક્રિયા ( Sense Process ) શરુ થઇ છે. ત્યારે પોરબંદરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ( Sense Process for Two Seat kutiyana Porbandar) પણ શરુ થઇ ગઇ છે. ભાજપના ચૂંટણી નિરીક્ષકોએ ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવનાર તથા સામાન્ય કાર્યકર્તાઓને સાંભળ્યાં ( BJP Election Observers ) હતાં.
પોરબંદરના ત્રણ ચૂંટણી નિરીક્ષકો પોરબંદર જિલ્લામાં બે બેઠકો છે. જેમાં પોરબંદર અને કુતિયાણા બેઠકો ( Sense Process for Two Seat kutiyana Porbandar)છે. તેના માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપના ત્રણ ચૂંટણી નિરીક્ષકો ( BJP Election Observers ) રાજ્યપ્રધાન કિરીટસિંહ રાણા, રઘુભાઈ તુંબલ( પ્રદેશ મંત્રી) અને દીપિકાબેન સરડવા (પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચો) ઉપસ્થિત રહ્યાં હતાં. પોરબંદરમાં ભાજપ કેવી રીતે ( Sense Process ) વધુ મત મેળવી શકે અને જીતી શકે ( Gujarat Assembly Election 2022 )તેવા પ્રયાસ પાર્ટી કરી રહી છે.
ચૂંટણી બાબતે સૂચનો મેળવાયાં ત્રણે ચૂંટણી નિરીક્ષકોએ ( BJP Election Observers ) ચૂંટણી બાબતે કાર્યકર્તાઓ તરફથી કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો તેને સાંભળ્યા ( Sense Process ) હતાં તેમ કિરીટસિંહ રાણાએ જણાવ્યુ હતું. પોરબંદરના ( Sense Process for Two Seat kutiyana Porbandar) ભાજપ કાર્યકર્તા ભરત મૈયારિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં ભાજપ પક્ષને વધુમાં વધુ લીડ ( Gujarat Assembly Election 2022 ) મળે તેવો પ્રયાસ તમામ કાર્યકર્તાઓ કરશે અને પ્રશ્નોનું નિરાકરણ લાવશે.