પોરબંદરના ચિત્રકારનું ચિત્ર આંતરરાષ્ટ્રીય ચિત્રપ્રદર્શન માટે થયું પસંદ - Gujarat
પોરબંદર: ઇન્ટરનેસનલ આર્ટ સોસાયટી ( IWS) આયોજિત 'ઓલમલ્પી આર્ટ- 2019ના ચિત્રપ્રદર્શનમાં વિશ્વના 55 દેશના ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થશે. જે પૈકી પોરબંદરના આર્ટિસ્ટ બલરાજ પાડલિયાનું વોટરકલરમાં બનાવેલા ચિત્ર 'હેરિટેઇજ ઇન કમલાબાગ'ની પસંદગી કરવામાં આવી છે. આગામી 8 થી 12 ડિસેમ્બર દરમિયાન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટ દિલ્હી ખાતે આ ચિત્ર પ્રદર્શિત કરવામાં આવશે.
'ઓલમલ્પી આર્ટ- 2019
ઇન્ટરનેસનલ આર્ટ સોસાયટી ( IWS) આયોજિત 'ઓલમલ્પી આર્ટ- 2019ના ચિત્રપ્રદર્શનમાં વિશ્વના 55 દેશના ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.જેમાં પોરબંદરના આર્ટિસ્ટ બલરાજ પાડલિયાનું વોટરકલરમાં બનાવેલ ચિત્ર 'હેરિટેઇજ ઇન કમલાબાગ'ની પસંદગી કરવામાં આવી છે. ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના આર્ટિસ્ટોએ ચિત્રકાર બલરાજ પાડલીયાને અભિનંદન પાઠવ્યા હતા.