પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાથી થયેલા નુકસાનની ઔપચારિક મુલાકાત લેવા અર્જુન મોઢવાડીયા પહોંચ્યા - Goverment of gujarat
પોરબંદરઃ શહેરની મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાના જણાવ્યું કે સરકારે જનતાની આર્થિક મદદ કરવી જોઇએ. વધુમાં જણાવ્યું કે વાવાઝોડુ આવ્યુ નથી તો પણ નુકશાન નોંધાયેલ છે. જેની સરકાર કોઇ ગંભીરતા લેતી નથી અને સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકાર આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય છે.
પોરબંદર
પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાની અસરથી બંદરે થયેલ નુકસાન અંગે જાણકારી મેળવવા માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા માછીમારોની મુલાકાત લેવા આવ્યા હતા.