ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના 1500 જવાનો આવતી કાલે પોસ્ટલ બેલેટથી કરશે મતદાન - Ballet voting

પોરબંદર: લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન મથકો સહિત કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળતાં અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, GRD અને SRDના જવાનો ૮૩-પોરબંદર અને ૮૪-કુતિયાણામાં 13મી એપ્રિલે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

ફાઇલ ફોટો

By

Published : Apr 12, 2019, 4:37 PM IST

1500 જેટલા આ મતદારો માટે 13મી એપ્રિલે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી પોલીસ કોમ્યુનિટી હોલ, એસ. ટી. રોડ, નવા ફુવારા પાસે પોરબંદર ખાતે મતદાન અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબત નોડલ અધિકારી (પોસ્ટલ) દ્વારા જાણવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details