ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ ડેપો દ્વારા બસ સેવા શરૂ કરાશે

ચોથા તબક્કાના લોકડાઉનમાં સરકારે ST બસ સેવા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ પાટણ ST તંત્ર સજ્જ બન્યુ છે, અને વિભાગીય કચેરીના આદેશ મુજબ પાટણ ડેપો દ્વારા એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે.

Bus service will be started by Patan Depot
પાટણ ડેપો

By

Published : May 19, 2020, 8:43 PM IST

પાટણ : કોરોના કહેર વચ્ચે લોકડાઉન 4 નવા રંગરૂપ સાથે અમલમાં મુકવામા આવ્યુ છે. રાજ્ય સરકારે ST બસ સેવા ચાલુ કરવાની જાહેરાત કરી છે. જેને પગલે પાટણ ડેપોના અધકારીઓએ સમગ્ર ડેપોને તેમજ તમામ બસોને સેનેટાઇઝ કરી લોકોની સેવામાં મુકવાની તૈયારીઓ કરી છે.

પાટણ ડેપો દ્વારા બસ સેવા શરૂ કરાશે
જેમાં નિગમના ઉચ્ચ અધિકારીઓ અને સરકાર વચ્ચે સંકલન થયા બસ સેવા માટે કેવા નિયમો અનુસરવાના રહેશે, તે વિભાગીય કચેરીના આદેશ બાદ પાટણ ડેપો દ્વારા એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details