પંચમહાલઃ એક તરફ લોકડાઉન 4 પૂર્ણ થવા જઈ રહ્યુ છે અને સરકાર પણ જનતાને વધુમાં વધુ ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપી રહી છે. તેવામાં ગોધરમાં નવા 3 વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવતા ગોધરાની જનતા અને તંત્રની ચિંતામાં વધારો થાયો છે.
કોરોના પોઝિટિવ નવા દર્દી
1. ડૉક્ટર અભિજીતસિંહ વિજયસિંહ ઠાકોર ઉમર 26 વર્ષ છે.