ગુજરાત

gujarat

ETV Bharat / state

કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો થયો બગાડ

નવસારીઃ ઉનાળાની શરૂઆત સાથે નવસારી જિલ્લો પાણી પાણીનો મોહતાજ બન્યો છે. ત્યારે ઉકાઈ ડેમ તરફથી મળતા પાણીનો ફોર્સ ઓછો આવતા ધરતીપુત્રો નિરાશ થયા હતા.

કેનાલમાં ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતા પાણીનો થયો બગાડ

By

Published : Apr 27, 2019, 11:18 PM IST

ત્યારે વધુ નિરાશા આવે એવા સમાચાર સામે આવ્યા છે. ચીખલી તાલુકાના બામણવેલ ગામે કેનાલમાં ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતું પાણી ખેતરોમાં વહી ગયું છે.આ સાથે માર્ગોમાં પણ પાણી ફરી વળ્યું હતું.પાણીના કાપ લઈને ધરતીપુત્રો માથે હાથ દઈને બેઠા હતા.જયારે કેનાલમાં ગાબડાને કારણે પાણી ફરી વળતા નુકશાની સહન કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો નથી. પીવાના પાણીના ફાંફા સામે કેનાલ મારફતે આવેલ પાણી નજર સમક્ષ બગાડ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કેનાલમાં ગાબડું પડી જતા જીવનનું અતિમહત્વ ધરાવતા પાણીનો થયો બગાડ

ABOUT THE AUTHOR

...view details