ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ હતી. ત્યારે નવસારી જિલ્લા ધોરણ 10ના કુલ 2635 અને 12ના કુલ 2067 વિધાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ - Bhavin patel
નવસારીઃ ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા યોજાય હતી. ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ પરીક્ષાની તકેદારી તેમજ કોઈ પણ ગેરરીતિ વગર શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં ધોરણ 10ના વિવિધ વિષયો મળી 2635 અને 12ના વિવિધ વિષયો મળી કુલ 2067ની પૂરક પરીક્ષામાં કુલ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.
નવસારી જિલ્લામાં ધોરણ 10ના વિવિધ વિષયો મળી 2635 અને 12 ના વિવિધ વિષયો મળી કુલ 2067 ની પૂરક પરીક્ષામાં કુલ વિધાર્થીઓ પરીક્ષા આપશે
જેમાં 3 બિલ્ડીંગમાં કુલ 19 બ્લોક મળી તમામ બિલ્ડીંગમાં CCTV સાથે સજ્જ કરવામાં આવ્યા હતા.આ સાથે જ જિલ્લા પ્રશાશન દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.