ગુજરાત

gujarat

By

Published : Aug 27, 2022, 8:32 AM IST

ETV Bharat / state

સિસોદિયાના ઘરે તો પાવલી પણ ન મળી ભાજપ પ્રમુખનું ઘર તપાસો તો ખબર પડે, ઈટાલિયાનો પ્રહાર

નવસારીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે વેપારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. gujarat businessman, AAP Gujarat.

સિસોદિયાના ઘરે તો પાવલી પણ ન મળી ભાજપ પ્રમુખનું ઘર તપાસો તો ખબર પડે, ઈટાલિયાનો પ્રહાર
સિસોદિયાના ઘરે તો પાવલી પણ ન મળી ભાજપ પ્રમુખનું ઘર તપાસો તો ખબર પડે, ઈટાલિયાનો પ્રહાર

નવસારીવિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી (gujarat assembly elections 2022) રહી છે. તેમ તેમ આમ આદમી પાર્ટી જનતાની વચ્ચે જવાનું વધારતી જઈ રહી છે. તેવામાં જિલ્લામાં આમ આદમી પાર્ટીએ વેપારીઓ (gujarat businessman) સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (AAP Gujarat ) વેપારીઓ સાથે સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

વેપારીઓએ દૂર કરી મૂંઝવણ

આ પણ વાંચોદિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

વેપારીઓએ દૂર કરી મૂંઝવણશહેરમાં આવેલી લેઉઆ પટેલ સમાજની વાડીમાં જિલ્લા આમ આદમી પાર્ટી (AAP Gujarat) દ્વારા વેપારીઓના પ્રશ્નો (gujarat businessman) સાભળવા માટે એક સંવાદ યોજ્યો હતો. અહીં વેપારીઓએ GST, લોન, ઊઠમણાં, સરકારી કનડગત સહિતના પ્રશ્નો પૂછ્યા હતા અને તેના ઉકેલ માટે ગોપાલ ઈટાલિયાએ સરકાર બદલવાની (gujarat aap party news ) વાત કહી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં વેપારીઓના મુદ્દા બાદ સૌથી વધુ ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ જ મોદી નીતિઓનો સ્ટેજ પરથી વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોવલસાડમાં વેપારીઓના સંવાદ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો

ભાજપ શાસન પર ઉઠાવ્યા પ્રશ્નો AAP પ્રદેશ પ્રમખ ગોપાલ ઈટાલિયાએ ભાજપના શાસન સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે જ ગુજરાતની સરકારની વેપારીઓના (gujarat businessman) વિકાસલક્ષી નીતિ સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત શહેરના સર્વોદય નગરના કથિત મંદિર મુદ્દે પણ પાલિકાને ઘેરવાનો (gujarat aap party news ) પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIની રેડ કરી ત્યાં પાવલી મળી નથી, પણ જો ED અને CBI નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ઘરે જશો તો ઘણું બધું મળશે તેવી વાત કહીને સીધો પ્રહાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details