આ વર્ષે નર્મદા ડેમના કારણે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. નર્મદા બંધની ઐતિહાસિક સપાટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તાજેતરમાં 34,100 પ્રવસીઓ મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક સંખ્યા નોંધાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
નર્મદા ડેમની ઐતિહાસિક સપાટી વિશે કેબિનેટ પ્રધાને ખુશી વ્યક્ત કરી - The Cabinet Minister expressed happiness
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.40 મીટર પહોંચી છે. કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદને કારણે પાણીની આવક 2,38,059 ક્યુસેક્સ નોંધાઈ છે. જેથી 10 દરવાજા ખોલીને 1,58,913 ક્યુસેક પાણી નર્મદામાં ઠાલવવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યનાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુશી વ્યક્ત કરી છે.
નર્મદા ડેમની સપાટીની ઐતિહાસિક સપાટી વિશે કેબિનેટ પ્રધાને ખુશી વ્યક્ત કરી
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 134.40 મીટર પહોંચી છે. કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદને કારણે પાણીની આવક 2,38,059 ક્યુસેક્સ નોંધાઈ છે. જેથી 10 દરવાજા ખોલીને 1,58,913 ક્યુસેક પાણી નર્મદામાં ઠાલવવામાં આવ્યું છે. જેથી આ વર્ષે પાણી સમસ્યાનો અંત આવ્યો છે. જેને લઈ ભાજપના નેતાઓ દ્વારા ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.