અહેમદ પટેલના નિધન પર રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
અહેમદ પટેલ દેશના મોટા રાજનેતા
અહેમદ પટેલના નિધન થી ખૂબ દુખી
કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં દુઃખ વ્યક્ત કર્યું
ગુજરાત અહેમદ પટેલની કાર્યશૈલી રહી
13:56 November 25
દેવોથાન એકાદશીની તમામ દેશવાસીઓને શુભકામના : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે
13:26 November 25
ઉપ રાષ્ટ્રીપતિ અને રાષ્ટ્રપતિ અને સીએમ કોંફરન્સમાંથી રવાના થયા
અહેમદ પટેલના નિધન પર રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
અહેમદ પટેલ દેશના મોટા રાજનેતા
અહેમદ પટેલના નિધન થી ખૂબ દુખી
કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં દુઃખ વ્યક્ત કર્યું
ગુજરાત અહેમદ પટેલની કાર્યશૈલી રહી
13:25 November 25
દેવોથાન એકાદશીની તમામ દેશવાસીઓને શુભકામના :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
અમારા તમામ લોકો માટે ખૂબ ખુશીની વાત છે કે કોન્ફરન્સ સરદાર પટેલજીની સાનિધ્યમાં થઈ રહી છે
આજે દેવોથાન એકાદશી છે, આજના દિવસથી માંગલિક કાર્યક્રમોની શરૂઆત થાય છે
દેવોથાન એકાદશીની તમામ દેશવાસીઓને શુભકામના
કોરોના બાદ પહેલીવાર સીધી સભા કરવાનો મોકો મળ્યો
ઐતહાસિક અવસર નો હું સાક્ષી રહ્યો છું તે મારા મારા સૌભાગ્ય ની વાત
દેશની જનતા જનપ્રતિનિધિઓ થી સંસદની મર્યાદા નું પાલન કરવાની ઈચ્છા રાખે છે
જ્યારે જનપ્રતિનિધિ સંસદ કે વિધાનસભામાં ખરાબ વર્તન કરે છે ત્યારે લોકોને દુઃખ પહોંચે છે
લોક તાંત્રિક વ્યવસ્થામાં વાત ને વિવાદ ના બનવા દેવા માટે સંવાદ ખૂબ જરૂરી
પીઠાસીન અધિકારીનું દાયિત્વ છે સદન માં જનપ્રતિનિધિઓ ને બોલવા માટે નું યોગ્ય
12:03 November 25
કેવડીયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો પ્રારંભ
12:02 November 25
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ કોન્ફરન્સમાં હાજર
ગાંધીનગર : મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલ કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલી આપવા ગાંધીનગર પહોચશે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ કોન્ફરન્સમાં હાજર રહેશે.
12:01 November 25
live page
કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રને લગતી મહત્વની બેઠક અને કામકાજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કરવામાં આવશે. PM મોદીની જાહેરત મુજબ 24 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.