ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી પોતાના ગુરુ અડાવાણીના ના થયા તે દેશના કેવી રીતે થઈ શકે: સિદ્ધુ - congress

નર્મદા: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ના પ્રચાર માટે ડેડીયાપડા પીઠા ગ્રાઉન્ડ ખાતે કોગ્રેસના ખજાનચી અહેમદ પટેલ અને પૂર્વ ક્રિકેટર નવનવજોતસિંહ સિદ્ધુ ડેડીયાપડા ખાતે આવ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 10:14 AM IST

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા સિદ્ધુુને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનમાં નવજોતસિંહ સિદ્ધુ એ PM મોદીને આડે હાથે લેતા કહ્યું કે, જે પોતાના ગુરુ અડવાણી ના થયા તે દેશના કેવી રીતે થઈ શકે. નવજોતસિંહ સિદ્ધુ PM મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તમે જાત પાત ના નામે વહચો છો. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ને કોઈના હરાવી શકે, જો કોંગ્રેસ એક છે.

મોદી પોતાના ગુરુ અડાવાણીના ના થયા તે દેશના કેવી રીતે થઈ શકે: સિદ્ધુ

ABOUT THE AUTHOR

...view details