- રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
- ખાતમુહૂર્ત સમયે દારૂનો ઉપયોગ કરાયો
- દારૂનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ
નર્મદા : BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ભાજપના પૂર્વ પ્રધાન મોતીલાલ વસાવાની હાજરીમાં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કરતા સમયે દારૂનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાથી ખાતમુહૂર્તમાં દારૂનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.