ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં વાયુ વાવાઝોડા સામે વહીવટ તંત્ર આવ્યું એક્શન મોડમાં - gujarati news

મોરબીઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આજથી બે દિવસ માટે વાવાઝોડુ આવવાની સંભાવના છે, ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્રની પૂરતી તેયારી કરવામાં આવી રહી છે.

મોરબીમાં વાયુ વાવાઝોડા સામે વહીવટ તંત્ર દ્રારા તૈૈયારી

By

Published : Jun 12, 2019, 6:13 PM IST

મોરબીમાં આજથી બે દિવસ માટે વાયુ વાવાઝોડુ આવવાની સંભાવના છે. ત્યારે મોરબી જિલ્લામાં 39 જેટલા ગામના 6000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાના હોય જેના માટે આજે સવારથી.જ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારી કરવમાં આવી છે. જે મામલે etv bharat ટીમ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ ખાસ વાતચીત કરી હતી. જુઓ ઈટીવી ભારતની આ ખાસ વાતચીત....

મોરબીમાં વાયુ વાવાઝોડા સામે વહીવટ તંત્ર દ્રારા તૈૈયારી

ABOUT THE AUTHOR

...view details