- મોરબીના ટંકારામાં ત્રણ મંદિરમાં દાન પેટી ચોરાઈ
- તસ્કરોએ મંદિરમાં પડેલી દાન પેટી ઊઠાવી લીધી
- તસ્કરોએ મંદિરને નિશાન બનાવી પોલીસને ફેંક્યો પડકાર
મોરબીઃ મોરબીના ટંકારામાં ત્રણ મંદિરના તાળા તૂટ્યા છે. બેફામ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર આપતા નાના જડેશ્વર મહાદેવ, સજ્જનપર ગામના ગાયની સમાધિ મંદિર અને ગણેશ પર ગામના મંદિરમાં એમ ત્રણ મંદિરને નિશાન બનાવ્યા છે અને અહીંથી આખેઆખી દાન પેટી જ ઊઠાવી ગયા હતા. પોલીસે મંદિરોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોના ચહેરા કેદ થઈ ગયા છે.