ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં પહેલીવાર પ્રિન્સીપાલ સન્માન સમારોહનું આયોજન

મોરબીઃ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતી અવંતિકા નામની સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મોરબીના આંગણે પ્રિન્સીપાલ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 31, 2019, 4:11 PM IST

આ સમારોહમાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યના મળીને 100 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર આચાર્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના વિવિધ ભાગમાંથી આવેલા આચાર્યોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમને આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

પ્રિન્સીપાલ સન્માન સમારોહ

ABOUT THE AUTHOR

...view details