રાજકોટ ખાતે આયોજિત પાવર લીફ્ટીંગ સ્પર્ધામાં મોરબીના કૃણાલ મેહતા તેમના કોચ મયંક ઝાલા પાસે તાલીમ મેળવી રાજકોટ ખાતે 66 કીલો કેટગરીની સ્પર્ધામા ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે.
મોરબીના 2 યુવાને પાવર લીફ્ટીંગમાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા - SILVAER MEDAL
મોરબીઃ રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની પાવર લીફ્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના 2 યુવાનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ મેળવીને મોરબીનો ડંકો વગાડ્યો છે.
મોરબીના 2 યુવાને પાવરલીફટીંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ
જ્યારે મોરબીના જ અન્ય સ્પર્ધક હુસેન ભીખુભાઈ સંધીએ કોચ મુકેશભાઈ પાસે તાલીમ મેળવી 74 કીલો કેટગરીની સ્પર્ધામા દ્રીતિય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ જીત્યો છે.