- રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે
- મોરબી ખાતે જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની મીટીંગ
- કોરોનાની પરિસ્થિતી પર કરવામાં આવી ચર્ચા
મોરબી: શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણ વધતા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આજે શનિવારે પરિસ્થિતિની સમીક્ષા માટે આજે જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબીની મુલાકાતે આવ્યા હતા છે.
કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા પ્રભારી સચિવ મોરબીની મુલાકાતે આ પણ વાંચો : મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને આવતા વિવાદ
મોરબી ખાતે કોરોનાની પરિસ્થિતિ પર કરવામાં આવી ચર્ચા
મોરબી જિલ્લામાં કોરોના કેસ ઘણા વધી રહ્યા છે, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. આજે શનિવારે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબીની મુલાકાતે આવ્યા હતા. જિલ્લાના કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પોલીસ વડા સહીતના આરોગ્ય કર્મચારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જીલ્લમાં વધતા કોરોના વધતા કેસને લઈ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને કોરોના સંક્રમણ કઈ રીતે કાબુ આવી શકે તેમજ હાલ જે પરિસ્થિતિ કેવી રીતે પહોંચી શકાય તેના માટે મીટીંગમાં યોજવમાં આવી હતી.