ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે સેમીનાર યોજાયો - morbi plastic mukt seminor

મોરબીઃ નગરપાલિકા દ્વારા આજે ટાઉનહોલ ખાતે ભારત સરકારના સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે પાલિકાના સફાઈ કામદારોને કચરાના નિકાલ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા માટે એક મહત્વના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે સેમીનાર યોજાયો

By

Published : Oct 19, 2019, 12:39 PM IST

મોરબી પાલિકાના આશરે 300 જેટલા સફાઈ કામદારો હાજર રહ્યા હતાં. જેમાં મોરબી પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર અને એનજીઓના નિષ્ણાંતોએ સફાઈ કામદારોને માર્ગદર્શન આપ્યું હતું. કે ખાસ કરીને પશુઓ માટે હાનિકારક પ્લાસ્ટિકનો લોકો ઉપયોગ ન કરે તે માટે સફાઈ કામદારો તેમને જાગૃત કરી શકે છે.

મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંગે સેમીનાર યોજાયો

લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને જ્યાં ત્યાં પ્લાસ્ટિક કચરો ન ફેંકે તે માટે ખાસ જાગૃત લઇ આવવાની જરૂર છે. આ ઉપરાંત સૂકો અને ભીનો કચરો પણ અલગ રાખીને યોગ્ય નિકાલ કરે તો સ્વચ્છતા જળવાઈ રહેશે, ખાસ કરીને પ્લાસ્ટિક નાબુદી અંગે જન જાગૃતિ આવશ, ત્યારે જ સ્વચ્છ ભારત મિશન સાકાર થયું ગણાશે.

ABOUT THE AUTHOR

...view details