ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્ય પ્રધાન રૂપાણીએ વડનગરમાં સભાને સંબોધિત કરી - vijay rupani

મહેસાણાઃ લોકસભા અને ઉંઝા વિધાનસભા સીટની પેટા ચૂંટણીનો જંગની યોજાશે, ત્યાં રાજકીય પ્રયોગશાળા ગણાતા આ જિલ્લામાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે, તેમ ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીના ટોચના નેતાઓ મહેસાણાની મુલાકતે આવી રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 8, 2019, 4:25 AM IST

જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રવિવારે ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી મત વિસ્તાર એવા PM મોદીના વતન વડનગરમાં સભાને સંબોધન કરી હતી. જેમાં કોંગ્રેસના સમયના શાસને નબળુ ગણાવી ભાજપ સરકારના શાસનના વખાણ કરી મતદારોને કોંગ્રેસમાં થી છેડો ફાડી આવેલા આશા પટેલને ભાજપના મહિલા ઉમેદવાર અને લોકસભા માટે પણ શારદા બેન પટેલ મહિલા ઉમેદવાર એમ બન્ને મહિલા ઉમેદવારને જીતાડવા સભા યોજાઈ હતી.

મુખ્ય પ્રધાન રૂપાણીએ વડનગરમાં સભાને સંબોધિત કરી

ABOUT THE AUTHOR

...view details