વિજાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત - ST
મહેસાણા : વિજાપુર તાલુકાના લાડોલ ગામથી પરત વિજાપુર આવતી ST બસ સાથે જંત્રાલ ગામના સંદીપ પટેલની બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
વિજાપુર નજીક ST બસ અનેબાઈક વચ્ચે અકસ્માત ર્જાતા બાઇક ચાલકનું મોત
વિજાપુર તાલુકાના લાડોલ ગામથી પરત વિજાપુર આવતી ST બસ સાથે જંત્રાલ ગામના સંદીપ પટેલની બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જેના પગલે પોલીસે મૃતૃદેહને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પોસમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની વિગત મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.