ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા 2017માં મંજૂરી વગર રેલી અને સભા મામલે ધારાસભ્ય જીગ્નેશ અને NCP નેતા રેશ્મા સહિત 10 ને 3 માસની કેદ અને 1 હજાર દંડની સજા - undefined

મહેસાણા 2017માં મંજૂરી વગર રેલી અને સભા મામલે ધારાસભ્ય જીગ્નેશ અને NCP નેતા રેશ્મા સહિત 10 ને 3 માસની કેદ અને 1 હજાર દંડની સજા

By

Published : May 5, 2022, 5:06 PM IST

મહેસાણા જિલ્લામાં વર્ષ 2017માં ઉના કાંડ અને બનાસકાંઠાના દલિત પરિવારને ન્યાય અઓવવા મામલે દલિત સમાજના આગેવાન એવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , પાટીદાર આગેવાન એવા હાલના NCP નેતા રેશ્મા પટેલ અને કૈનૈયા કુમાર દ્વારા બિલાડી બેગ નજીક મંજૂરી વિના જ સભા આયોજિત કરી આઝાદી કુછ રેલી કાઢવામાં આવી હતી જેને પગલે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મંજૂરી વગરની રેલી અટકાવી આયોજકો અને આગેવાનોની અટકાયત કરી તેમની સામે ફરિયાદ નોંધી કોર્ટમાં ચાર્જશીટ કરેલ જે મામલો કોર્ટમાં ચાલી જતા મહેસાણા કોર્ટે ગુન્હામાં સામેલ પુરાવા અને સરકારી વકીલની દલીલો આધારે ધારાસભ્ય મેવાણી અને રેશ્મા પટેલ સહિત 10 આરોપીઓને 3 માસની કેદ અને 1 હજાર દંડની સજા સંભળાવી છે સામે જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલે કોર્ટના આદેશને સ્વીકારી પોતે જનતાના હક અને ન્યાય માટે આ કાર્યમાં જોડાયા હોવાનું જણાવી નિર્દોષ હોવાનો દાવો કરતા સેશન્સ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details