મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તારીખ 08/06/2019ના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામ ખાતે દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક અને ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કરાયું હતું.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહિસાગરના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના 52 હેક્ટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તીત્વ અને તેના ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે.
વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.
વિશ્વ, ગુજરાત અને રૈયોલીનાં ડાયનાસોર પ્રજાતિઓનાં ઉદ્દભવથી વિલુપ્તિ સુધીનાં વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નક્શામાં પણ સ્થાન પામ્યું છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રૈયોલી ડાયનોસોર પાર્ક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું