સતત જવાબદારી અને કામગીરી વચ્ચે કંઈક કર્યાનો સંતોષ છે: DDO કચ્છ - news in kutch
જીવનમાં જ્યારે અચાનક જવાબદારી, ચિંતા અને ડર એક સાથે આવી પહોંચે, ત્યારે સામાન્ય માનવીના જીવનમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ઈટીવી ભારતે કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી પ્રભાવ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.
સતત જવાબદારી અને કામગીરી વચ્ચે કંઈક કર્યાનો સંતોષ છે: DDO કચ્છ
કચ્છ: કોરોના મહામારી દરમિયાન લોકો ચિંતાજનક સ્થિતિનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે જવાબદાર અધિકારીઓ જે કામગીરી કરી છે, તે કાબિલે દાદ છે. નાની મોટી ભૂલો સંકલન અને કામગીરી વચ્ચે આ અધિકારીઓએ કઈ રીતે પોતાની જવાબદારી નિભાવી તે જાણવાના પ્રયાસ સાથે ઈટીવી ભારતે કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી પ્રભાવ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી.
Last Updated : Jun 1, 2020, 5:43 PM IST