ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં સરહદીય વિસ્તારના પિલ્લર-1050થી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો - BSF

ગાંધીનગરઃ બોડર સુરક્ષા દળે (BSF) બુધવારે ગુજરાતના કચ્છ બોર્ડરથી પાકિસ્તાનથી આવેલ એક ઘુસણખોરની ઝડપી પાડ્યો છે. એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. BSFએ ઘુસણખોરની ઓળખની પુષ્ટિ નથી કરી, પરંતુ કહ્યું કે, ઘુસણખોર 50 વર્ષનો પુરુષ છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 6, 2019, 3:01 PM IST

BSFના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ઘુસણખોરને બુધવારે BSF જવાનોએ કચ્છ રણમાં દીવાર પિલ્લર-1050ની લાઈનમાંથી ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાનની તરફથી આવી રહ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, BSFના કહેવા પર ઘુસણખોરે ત્યારે જ આત્મસમર્પણ કરી દીધું હતું. અમને તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

ABOUT THE AUTHOR

...view details