- આધાર પુરાવા વગરના 24 ટન બેઝ ઓઇલ સાથે એક શખ્સ ઝડપાયો
- પોલીસે કુલ 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- ચોરી કે છળકપટથી 24 ટન બેઝ ઓઇલ મેળવવાનું જણાતા કરાઇ અટકાયત
કચ્છઃ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના માથક ગામની સરહદમાંથી ટેન્કર નંબર GJ 12 AY 9805 વાળામાંથી આધાર પુરાવા વિનાનું 24,000 લીટર (24 ટન) બેઝ ઓઈલ ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનુ જણાઈ આવતાં પોલીસ દ્વારા શંભુ કાનગડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કચ્છમાંથી ISI એજન્ટ ઝડપાયો, પાકિસ્તાન માટે ગુપ્ત જાણકારીઓ પહોંચાડતો હતો
કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો