ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાની મહી કેનાલમાં 2 ખેત મજૂર તણાયા - ખેડાની મહી કેનાલ

ખેડા જિલ્લામાં આવેલી મહી કેનાલમાં ખેત મજૂરી કરનારા 18 વર્ષીય 2 યુવાનો તણાયા છે. મળતી માહિતી મુજબ બન્ને યુવાનો હાથ ધોવા માટે મહી કેનાલમાં આવ્યા હતા.

ETV BHARAT
ખેડાની મહી કેનાલમાં 2 ખેત મજૂર તણાયા

By

Published : Jul 10, 2020, 1:39 AM IST

ખેડા: જિલ્લાના ગળતેશ્વર નજીક આવેલી મહી કેનાલ વરસાદ સારો થવાથી 2 કાંઠે છે. ગુરુવારે આ કેનાલમાં 18 વર્ષીય 2 યુવાનો તણાયા છે.

ખેડાની મહી કેનાલમાં 2 ખેત મજૂર તણાયા

મળતી માહિતી મુજબ, ઠાસરા તાલુકાના કોતરિયા ગામના એક જ કુટુંબના 2 યુવાનો ખેત મજૂરી કરવા માટે આવ્યા હતા. મજૂરીકામ બાદ બન્ને કેનાલમાં હાથપગ ધોવા જતાં બન્ને યુવાનો કેનાલમાં તણાયા ગયા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા બન્ને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details