ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં પ્રવાસીઓની ઘોર બેદરકારી, ન તો માસ્ક પહેર્યું ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું - junagadh ropeway

જૂનાગઢમાં અત્યારે પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો (Tourists rush in Junagadh) છે. પરંતુ આ પ્રવાસીઓ કોરોના અંગે ઘોર બેદરકારી દાખવી (Tourist Careless for Covid cases) રહ્યા છે. તેઓ અહીં ફરવા આવતી વખતે ન તો માસ્ક પહેરે છે (Violation of Corona Guidelines in Junagadh) ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે. એટલે હવે તંત્રની ચિંતામાં વધારો થયો છે.

જૂનાગઢમાં પ્રવાસીઓની ઘોર બેદરકારી, ન તો માસ્ક પહેર્યું ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું
જૂનાગઢમાં પ્રવાસીઓની ઘોર બેદરકારી, ન તો માસ્ક પહેર્યું ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું

By

Published : Dec 26, 2022, 4:09 PM IST

પ્રવાસીઓ દિશાનિર્દેશોનું કરી રહ્યા છે પાલન

જૂનાગઢકોરોનાને લઈને આરોગ્ય મંત્રાલયે કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ સાથે જ જાહેર સ્થળો પર પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે અંગે દિશાનિર્દેશો જાહેર કર્યા (Violation of Corona Guidelines in Junagadh)છે. ત્યારે જૂનાગઢમાં આવેલા પ્રવાસીઓમાં (Tourists rush in Junagadh)દિશાનિર્દેશોના પાલન કરવાને લઈને ખૂબ જ ગંભીર બેદરકારી સામે (Tourist Careless for Covid cases) આવી છે.

સરકારી દિશાનિર્દેશોનોનું ઉલ્લંઘનકોરોના સંક્રમણ ચીન, જાપાન સહિત વિશ્વના દેશોમાં ખૂબ જ ચિંતાજનક રીતે પ્રસરી રહ્યું છે. તેને ધ્યાન રાખીને ભારત સરકારે પણ ચોક્કસ દિશાનિર્દેશો જાહેર કર્યા છે. ત્યારે ભવનાથમાં આવેલા પ્રવાસીઓમાં સરકારની ગાઈડલાઇન્સનો (Violation of Corona Guidelines in Junagadh) ભંગ થતો જોવા મળી રહ્યો છે. આ ખૂબ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. નવા વર્ષના આગમનને લઈને સતત પ્રવાસીઓનો ધસારો જોવા મળશે ત્યારે આ પ્રકારના દ્રશ્યો કોરોનાને (Covid cases in Junagadh) વણજોઈતું આમંત્રણ આપવા માટે પૂરતા મનાઈ રહ્યા છે.

કેટલાક પ્રવાસીઓ જોવા મળ્યા સતેજગિરનાર લોકોની મુલાકાતે આવેલાં મહિલા પ્રવાસી રૂપલ પટેલે કોરોના સંક્રમણને (Covid cases in Junagadh) લઈને ખૂબ જ સતેજ જોવા મળ્યા. તેઓ તેમના પરિવારના સભ્યો સાથે માસ્ક પહેરીને સર્વત્ર જોવા મળ્યા હતા. આ પ્રકારના અભિગમથી કોરોનાનું સંક્રમણ વિસ્તરતું અટકાવી શકવામાં ચોક્કસ મદદ મળી શકે છે.

આ પણ વાંચોકોરોના સામે હિંમતનગર સિવિલ હોસ્પિટલ સજ્જ, ઓક્સિજન બેડની વ્યવસ્થાઓ શું છે તે જૂઓ

બીજી તરફ રાજસ્થાનના પૂર્વ રાજવી અભિમન્યુ સિંહ રોપવેમાં (junagadh ropeway) પ્રવાસ કરવા માટે આવ્યા હતા. તેમણે કોરોના ગાઈડલાઈનનું (Violation of Corona Guidelines in Junagadh) પાલન નથી કર્યું તેનો તેઓ ખુદ વસવસો વ્યક્ત કરી રહ્યા છે. તેમ જ આજથી તેઓ ચોક્કસપણે જાહેર સ્થળો પર જતા પહેલા કોરોના ગાઈડલાઇન્સની તમામ શરતો છે તેને પૂરી કરશે તેવું જણાવ્યું (Tourist Careless for Covid cases) હતું. આ સાથે તેમણે આજે પ્રત્યેક વ્યક્તિને કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર કરેલી તમામ તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી વિનંતી પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details