- માતાને અંતિમ વિદાય આપતી પુત્રી
- માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાથી પુત્રીએ નિભાવી સામાજિક ફરજ
- પિતાના મૃત્યુ બાદ પણ તેમને આપી હતી કાંધ
જૂનાગઢ:જિલ્લામાં રહેતા કુસુમબેન પંડ્યાનું ગઈ શુક્રવારના દિવસે અવસાન થયું હતું. ત્યારે કુસુમબેનના એકમાત્ર સંતાન તરીકે જોસનાબહેને માતાને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી. જૂનાગઢના લક્ષ્મીશંકર અને કુસુમબહેન પંડ્યાના એકમાત્ર સંતાન તરીકે જોસનાબહેને સામાજિક જવાબદારી નિભાવીને માતાની અર્થીને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી.
આ પણ વાંચો: અનોખી પરંપરા : શ્રવણ બની મહિલાઓ કરે છે ઘરડા ઘરમાં અવસાન પામનાર મહિલાઓના અંતિમ સંસ્કાર