ગુજરાત

gujarat

જૂનાગઢમાં પેરામિલિટરી ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ

જૂનાગઢઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પેરામિલિટરી ફોર્સના જવાનોનું જૂનાગઢમાં આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરીને જવાનો પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

By

Published : Mar 25, 2019, 1:08 PM IST

Published : Mar 25, 2019, 1:08 PM IST

સ્પોટ ફોટો

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાંલઈને જૂનાગઢમાં પેરામિલિટરી ફોર્સના જવાનોનું જૂનાગઢમાં આગમન થયું છે.જૂનાગઢમાંજવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં સેનાના જવાનો દેશની સુરક્ષા કરતા જોવા મળે છે.પરંતુ ચૂંટણી જેવા સંવેદનશીલ પ્રસંગમાં મતદારો તેમના મતનો સુરક્ષાના વાતાવરણમાં ઉપયોગ કરી શકે, તેમજ કોઈ પણ અપરાધી મતદારોને ડરાવીને તેમનો મત ન લઇ જાય તે માટેજવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી.
પેરામિલટ્રી ફોર્સની માર્ચ પાસ્ટ

ABOUT THE AUTHOR

...view details