ગુજરાત

gujarat

આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબ્બકાનું મતદાન, ચૂંટણીની તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ

By

Published : Apr 22, 2019, 3:20 PM IST

જૂનાગઢ: આવતીકાલે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન યોજાવા જઈ રહ્યુ છે, ત્યારે EVM સહીતની તમામ જરુરીયાતની સામગ્રીને મતદાન મથક સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ થઇ ગયું છે.

ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાશે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન મથક પર ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.આ અંતર્ગત EVM તથા VVPAT સહીતની મતદાનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીને મત મથક સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ

ABOUT THE AUTHOR

...view details