ગુજરાત

gujarat

ETV Bharat / state

ભીખાભાઈ જોશીની પૌત્રીની પ્રાર્થનાસભામાં જવાહર ચાવડા અને હાર્દિક પટેલ રહ્યાં હાજર - gujaratinews

જૂનાગઢ: શહેરના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની પૌત્રીનું આકસ્મિક અવસાન થયું હતું. ત્યારબાદ આજે જૂનાગઢમાં તેની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં રાજ્યના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા તેમજ કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે પણ હાજરી આપી હતી.

ભીખાભાઈ જોશીની પૌત્રીની પ્રાર્થનાસભામાં જવાહર ચાવડા અને હાર્દિક પટેલ રહ્યાં હાજર

By

Published : May 24, 2019, 8:50 PM IST

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની પુત્રીને આંધ્રપ્રદેશમાં અકસ્માત નડતા તેનું ટુંકી સારવાર બાદ અવસાન થયું હતું. જેની આજે જૂનાગઢમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા અને કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે હાજરી આપી હતી.

ભીખાભાઈ જોશીની પૌત્રીની પ્રાર્થનાસભામાં જવાહર ચાવડા અને હાર્દિક પટેલ રહ્યાં હાજર

આ ઉપરાંત શહેરના સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં યોજાયેલી પ્રાર્થના સભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ હાજરી આપી હતી. જે પૈકીના જવાહર ચાવડા તેમજ જૂનાગઢ શહેરના અગ્રણી ભાજપના નેતાએ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details