જૂનાગઢના કેશોદમાં કોરોનાની એન્ટ્રી, પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો - કોરોના વાઇરસ
જૂનાગઢના કેશોદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ સામે આવ્યો છે. 46 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
જુનાગઢ: કેશોદમાં કોરોનાની એન્ટ્રી પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
જૂનાગઢ: કેશોદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ સામે આવ્યો છે. મુંબઇથી 46 વર્ષીય પુરુષ કેશોદના પીપલીયા નગરમાં આવ્યો હતો. જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ પીપલીયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.