માંગરોળમાં વાવાઝોડાથી દરીયો બન્યો ગાંડોતુર - magrod dariyama tufan
જૂનાગઢઃ માંગરોળમાં વાવાઝોડાથી પાંચફુટ જેટલાં મોજા ઉછળતા 400 જેટલી માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવામાં આવી માંગરોળ બંદર ઉપર બે નંબનું સિગ્નલ લગાવાયું જયારે દૂર માછીમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરમાં તાત્કાલીક જવાની સુચના આપવામાં આવી.
માંગરોળમાં વાવાઝોડાથી દરીયો બન્યો ગાંડોતુર
માછીમારી કરવા ગયેલ બોટોને ટેલીફોનીક વાતચીત દ્વારા નજીકના બંદરે તાત્કાલીક જવા સુચના અપાઇ છે.પ્રથમ ખેડુતોને વરસાદે તારાજ કરીયા બાદ વાવાઝોડાએ મછીમારોને તારાજ કરી નાખ્યા છે. પાંચફુટ જેટલાં મોજા ઉછળતા 400 જેટલી માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવામાં આવી માંગરોળ બંદર ઉપર બે નંબનું સિગ્નલ લગાવાયું જયારે દૂર માછીમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરમાં તાત્કાલીક જવાની સુચના અપાઇ દરીયામાં માછીમારી કરવા જવા માટે પાસ છેલ્લા 3 દિવસથી બંધ કરવામાં આવ્યા છે.