ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona Vaccine Awareness: જુનાગઢમાં તબીબોએ કોરોના રસીકરણ અંગે જાગૃતિ લાવવા કર્યું સાયકલ યાત્રાનું આયોજન - વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ

સતત વધી રહેલા ઓમીક્રોન વેરિયન્ટને(omicron variant in india) લઈને લોકો સાવચેત જાગૃત અને સાવધન બને તે માટે જુનાગઢના ખ્યાતનામ તબીબોએ સાયકલ યાત્રાનુ આયોજન(Junagadh Corona Vaccine Awareness Cycle Run) કર્યું છે. જેમાં શહેરના ખ્યાતનામ તબીબોએ ભાગ લઈને લોકોને કોરોના રસીકરણ અંગે જાગૃત(Doctors Organized Vaccine Awareness Cycle Run) થવા અને વધી રહેલા ઓમીક્રોન વેરીયન્ટને લઇને સાવધાની રાખવાના સંદેશા સાથે સાઇકલ યાત્રાનું આજે વહેલી સવારે જુનાગઢ(Junagadh Corona Vaccine Awareness) પ્રસ્થાન થયુ હતુ. જે સોમનાથ સુધી પહોંચશે અને રસ્તામાં આવતા તમામ ગામના લોકોને રસીકરણ લઈને જન જાગૃતિ અભિયાનમાં સામેલ કરશે.

Junagadh Corona Vaccine Awareness Cycle Run: જુનાગઢમાં તબીબોએ કોરોના રસીકરણમાં જાગૃતિ લાવવા માટે કર્યું સાયકલ યાત્રાનું આયોજન
Junagadh Corona Vaccine Awareness Cycle Run: જુનાગઢમાં તબીબોએ કોરોના રસીકરણમાં જાગૃતિ લાવવા માટે કર્યું સાયકલ યાત્રાનું આયોજન

By

Published : Dec 20, 2021, 10:56 AM IST

Updated : Dec 20, 2021, 3:31 PM IST

જુનાગઢઃ સતત વધી રહેલા ઓમીક્રોન વેરિયન્ટને(omicron variant in india) લઈને લોકો સાવચેત જાગૃત અને સાવધન બને તે માટે જુનાગઢના ખ્યાતનામ તબીબોએ સાયકલ યાત્રાનુ આયોજન કર્યું હતું. આ સાયકલ યાત્રા જુનાગઢથી(Junagadh Corona Vaccine Awareness Cycle Run) સોમનાથ સુધી કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ખ્યાતનામ તબીબોએ ભાગ લઈને લોકોને કોરોના રસીકરણ અંગે જાગૃત થવા(Doctors Organized Vaccine Awareness Cycle Run) અને વધી રહેલા ઓમીક્રોન વેરીયન્ટને લઇને સાવધાની રાખવાના સંદેશા સાથે સાઇકલ યાત્રાનું આજે વહેલી સવારે જુનાગઢ(Junagadh Corona Vaccine Awareness) પ્રસ્થાન થયુ હતુ. જે સોમનાથ સુધી પહોંચશે અને રસ્તામાં આવતા તમામ ગામના લોકોને રસીકરણ લઈને જન જાગૃતિ અભિયાનમાં સામેલ કરશે.

કોરોના રસીકરણને લઈને સાયકલ પર જનજાગૃતિ અભિયાન શરૂ કરતાં જૂનાગઢના તબીબો

કોરોને સંક્રમણને(Transition to Corona in Junagadh) લઈને લોકોમાં જનજાગૃતિ આવે તેમજ લોકો રસીકરણ(Corona Vaccine in Junagadh) જેવા મહત્ત્વના તબક્કાને ગંભીરતાપૂર્વક લે તેવા સંદેશા સાથે આજે જુનાગઢના ખ્યાતનામ તબીબોએ જુનાગઢથી સોમનાથ સુધી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. જેનો વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના 20 કરતા વધુ તબીબો પણ જોડાયા હતા.

તબીબોએ કોરોના રસીકરણ અંગે જાગૃતિ લાવવા કર્યું સાયકલ યાત્રાનું આયોજન

નવો એમીક્રોન વેરિએન્ટ ઝડપથી પ્રસરી રહ્યો

સતત વધી રહેલું કોરોના સંક્રમણ અને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો એમીક્રોન વેરિએન્ટ(Omicron Variant in the World) જે ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો કોરોના જેવી મહામારી સામે સુરક્ષિત થાય અને આ મહામારીને શક્ય તેટલી વહેલી તક્કે ગુજરાત અને દેશ માંથી દૂર કરી શકવામાં પોતાનો સહયોગ આપે તેવા ઉમદા ઉદેશ્ય સાથે જૂનાગઢના તબીબોએ આજે સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. જે સોમનાથ સુધી કરવામાં આવ્યું છે.

કોરોના રસીકરણને લઈને લોકોમાં ગેરમાન્યતા અને અફવાઓ

બીજી લહેર બાદ કોરોના સંક્રમણે જે પ્રકારે હાહાકાર મચાવ્યો હતો તેને લઈને રસીકરણના પ્રથમ ડોઝ લેવાને લઈને લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. પરંતુ બીજી લહેર પૂરી થયા બાદ કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં રસીનો પહેલો ડોઝ લઈ ચૂકેલા પ્રત્યેક વ્યક્તિ બીજો ડોઝ લેવાને લઈને કોઈને કોઈ પ્રકારે આળસ કરી રહ્યા છે. તેમજ કેટલાક ગામડાઓમાં લોકો આજે પણ કોરોના રસીકરણને લઇને અનેક ગેરમાન્યતાઓમાં જોવા મળે છે.

રસીકરણને લઈને ગેરમાન્યતાઓ દુર કરવાનો પ્રયાસો

લોકોને જાગૃત કરવા માટે તેમજ રસીકરણથી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક અને ધાર્મિક કમીઓ કોઈ પણ વ્યક્તિમાં આવતી નથી તેવા ઉમદા સંદેશ લોકો સુધી પહોંચે તે માટે જુનાગઢના ખ્યાતનામ તબીબોએ સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે.આ સાયકલ યાત્રાના માર્ગ પર આવતા ગામના લોકોને કોરોના રસીકરણને લઈને તબીબો જાગૃત કરશે એને કોરોના રસીકરણ ફરી(Vaccination dose in Gujarat) એક વખત વેગવંતુ બનાવવા માટે જૂનાગઢના તબીબોએ અનોખો પ્રયાસ કરીને સાયકલ પર સોમનાથ સુધી જઈ લોકોને રસીકરણ અંગે જાગૃત કરશે.

આ પણ વાંચોઃ Preparation of Banaskantha Administration: ઓમિક્રોનના કારણે જિલ્લામાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટની કરાઈ વ્યવસ્થા

આ પણ વાંચોઃ Patan Awareness Campaign:માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પાટણમાં જનજાગૃતિ અભિયાન

Last Updated : Dec 20, 2021, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details