છેલ્લા ચાર રાજસ્થાનથી આવેલાં મૂર્તિકારો મનમોહક POPની મૂર્તિ બનાવી રહ્યાં છે પણ POPની મૂર્તિ પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી POPની મૂર્તિની માગમાં ઘટાડો નોંધાયો છે. એટલે મૂર્તિકારો ઓછી કિંમતમાં મૂર્તિ વેચવા માટે મજબૂર થયાં છે.
જૂનાગઢમાં POPની મૂર્તિઓની માગમાં ઘટાડો નોંધાયો
જૂનાગઢઃ ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો રહ્યાં છે, ત્યારે બજારમાં મૂર્તિઓની માગ વધી રહી છે. તંત્ર દ્વારા POPની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. જેથી POPની મૂર્તિ બનાવનાર મૂર્તિકારોનો રોજગારીમાં ઘટાડો થયો છે.
જૂનાગઢમાં POPની મૂર્તિઓની માગમાં ઘટાડો નોંધાયો
આમ, એક તરફ માટીની પ્રતિમાની માગમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ POPની પ્રતિમા ઘટાડો નોંધાતા મૂર્તિકારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.