ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળના દરીયામાં 'મહા' વાવાજોડાને પગલે કરંટ જોવા મળ્યો

જુનાગઢઃ 'મહા' વાવાજોડાને લઇને માંગરોળનો દરીયો છેલ્લા સાત દિવસથી કરંટમાં જોવા મળી રહ્યો છે અને પાંચ ફુટ કરતાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે માંગરોળ બંદર ઉપર ૭૦૦ જેટલી માછીમારી બોટને પરત બોલાવી લેવાઇ છે.

By

Published : Nov 5, 2019, 7:18 PM IST

માંગરોળના દરીયામાં 'મહા' વાવાજોડાને પગલે કરંટ જોવા મળ્યો

હાલ માંગરોળની જેટી ઉપર બોટ રાખવા જગ્યા નથી, ત્યારે હજુપણ ૫૦ જેટલી બોટ દરીયામાં એંકર ઉપર લાંગરેલ છે, જેથી દરીયામાં રહેલ બોટ જળ સમાધી ન લે તે પહેલાં નાની હોડીઓને બહાર કાઢીને દરીયામાં રહેલ એંકર ઉપર લાંગરેલ બોટોને કાંઠા ઉપર લેવાની તજવીજ હાથ ધરાઇ છે. 'મહા' વાવાજોડું દરીયામાં આગળ વધી રહ્યું છે. જેથી માંગરોળ બંદર ઉપર ભયજનક બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

માંગરોળના દરીયામાં 'મહા' વાવાજોડાને પગલે કરંટ જોવા મળ્યો

ABOUT THE AUTHOR

...view details