અહીં કોળી સમાજના મતદારો વધારે હોવાથી આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી ઉમેદવાર પસંદ કરતા આજે માંગરોળ ખાતે કોંગ્રેસ દ્વારા સભા મળી હતી અને આવનારા સમયમા જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી.
માંગરોળમાં કોંગ્રેસ દ્વારા યોજાઇ બેઠક... - congress
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ ખાતે જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસ દ્વારા સભા યોજાઇ હતી. આ સભામાં કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશ હાજર રહ્યા હતા. જેમા ખાસ વાત કરવામા આવે તો, જૂનાગઢ લોકસભાની સીટમાં કોળી વિરૂદ્ધ કોળી ઉમેદવારને ઉતારાયા છે.
metting
આવનારા સમયમા બે રોજગારીને રોજગાર આપવાની વાતો કરી હતી. જયારે વધુમાં ભાજપ પર પ્રહારો કરતા કહંયું હતું કે, આ દેશના વડાપ્રધાન ચોકીદાર નથી પણ ચોર છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું જણાવાયું હતું. આ મીટીંગમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહીતના કોંગ્રેસના આગેવાનો હાજર રહયા હતા.