કોંગ્રેસના ધારસભ્ય જવાહર ચાવડાએ ઘારણ કર્યો ભાજપને ખેસ - Gujarat
જૂનાગઢ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. ગુજરાતમાં રાજકીય પાર્ટીઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને લઇને કોંગ્રેસ પક્ષને વધુ એક ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના નામચીન ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયાં છે.
jungadh
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં સેવા આપનાર પેથલજી ચાવડાના પુત્ર જવાહર ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.