ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કર્મચારીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન - employee

જામનગર: આગામી લોકસભા ચૂંટણી ગુજરાતમાં 23 એપ્રિલ 2019ના રોજ યોજાનાર છે. ત્યારે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ કે જેઓ અન્ય જિલ્લા કે વિસ્તારોના મતદાતા હોઇ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 16, 2019, 11:22 AM IST

આ અન્વયે 14 એપ્રિલ 2019ના રોજ જામનગર ખાતે 206 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામા આવ્યું હતું. આથી તેઓએ 1398 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પોસ્ટ દ્વારા જામનગર ખાતે મોકલી આપ્યા હતાં. આમકર્મચારીઓએઆદર્શ મતદાર તરીકેની ફરજ બજાવી હતી.

ABOUT THE AUTHOR

...view details