પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવતાં ભાનુશાળી સમાજમાં અરેરાટી વ્યાપી છે.
દિગ્વિજય પ્લોટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો - Arjun pandya
જામનગરઃ શહેરના દિગ્વિજય પ્લોટમાંથી 2 દિવસ પૂર્વે ગૂમ થયેલા આશાસ્પદ ભાનુશાળી યુવાનનો બુધવારે કબીર લહેર તળાવમાંથી મૃતદેહ મળી આવતાં તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે.
સ્પોટ ફોટ
મળતી વિગતો મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા આશિષ લેખરાજ મંગે નામનો યુવાન 3 એપ્રિલેસાંજે 7કલાકેથી ઘરેથી ચાલ્યો ગયોહતો.
બીજી તરફએલસીબીદ્વારા સ્થળ તપાસ કરતાંજાણવા મળ્યું હતું કે,આ મૃતદેહ આશિષ લેખરાજ મંગે નામના આશાસ્પદ યુવાનનો છે. આશિષ ખાનગી કંપનીમાં એન્જીનિયર તરીકે ફરજ બજાવતો હતો.તેની હોન્ડા બાઇક પણ ગોરધન પાટીયા પાસેથી મળી આવી હતી હાલમાં પોલીસ દ્વારા આ બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.