હાપા માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે IPS સફીન હસને કર્યો નવતર પ્રયોગ...જુઓ ડ્રોનની નજરે - Jamnagar Hapa Martyard
હાપા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો માટે સોશ્યિલ ડિસ્ટન્સની ખાસ વ્યવસ્થા જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. હાપા APMC માં જામનગર પોલીસે નવતર પ્રયોગ કર્યો છે.
જામનગર
જામનગર : રાજય સરકાર દ્વારા માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે હાપા માર્કેટયાર્ડમાં આવતાં ખેડૂતોએ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું પડશે.